ધૂપ-છાઁવ - 48

(29)
  • 4.8k
  • 3.1k

ઈશાને પણ નમીતાને છાતી સરસી ચાંપી લીધી અને તેને કીસ કરવા લાગ્યો વર્ષો પછી પોતાનું કોઈ ખોવાઈ ગયેલું પાછું મળ્યું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો. અપેક્ષા તો જાણે સૂનમૂન થઈ ગઈ હતી. શું કરવું ? શું બોલવું ? તેની કંઈજ સમજમાં આવતું ન હતું. તેની વાચા મૌન બનીને ઈશાન અને નમીતા, બે સાચા પ્રેમીઓના દર્દભર્યા મિલનને જોતી જ રહી ગઈ...!! એટલામાં ઈશાન આવી ગયો છે તેવી જાણ થતાં જ નમીતાના ડૉક્ટરે ઈશાનને પોતાની કેબિનમાં બોલાવ્યો અને એક ક્રીટીકલ કેસનું સચોટ અને પોઝીટીવ સોલ્યુશન મળ્યાં પછી તેમનાં ચહેરા ઉપર જે સંતોષ અને ખુશીના ભાવ હતાં તે સાથે તેમણે ઈશાનને નમીતાની