બદલો - 3

(15)
  • 3.3k
  • 1
  • 1.6k

કોર્ટ માં વાસુ ની જ ઉમર નો એક યુવાન આવ્યો,જેને જોઈ ને વાસુ ને હાશકારો થયો,અને રિમી ને અકળામણ. એના આવતા ની સાથે જ વાસુ નો વકીલ તેની તરફ ગયો. "હા તો સર આ છે કૃપાલ, વાસુ અને સુમિ નો કોમન ફ્રેન્ડ, જે તેમની સાથે તે દિવસે પાર્ટી માં પણ હતો." "તો કૃપાલ તું જવાબ આપ કે શું પાર્ટી માં વાસુ એ સુમિ સાથે કોઈ ગેરવર્તન કર્યું હતું?કે તેમની વચ્ચે કોઈ ઝગડો?" " જી ના સાહેબ વાસુ અને સુમિ તો સારા મિત્રો છે". એનો જવાબ સાંભળી વાસુ ને થોડી શાંતિ થઈ.હવે પૂછતાછ નો રિમી