બદલો - 2

  • 2.9k
  • 4
  • 1.5k

" અરે સાહેબ તમે મારી વાત કેમ નથી માનતા,મેં સુમિ ને જોઈ એ જીવે છે." વાસુ કોર્ટ માં જજ સામે કરગરતો હતો. સર આ મારો અને તમારો બંને નો સમય બગાડે છે,સુમિને મારી ને, હવે આવા બહાના કરે છે.રિમી એ જજ સામે પોતાની દલીલ રજૂ કરી. "ના જજ સાહેબ મને જ્યારે પહેલીવાર પોલીસ સ્ટેશન લઈ ગયા,ત્યારે મેં એને જોયેલી,અને હજી બે દિવસ પહેલાં જ અમારા એક કોમન ફ્રેન્ડે પણ સુમિ ને જોઈ,તમે મારો વિશ્વાસ કરો."વાસુ એ હાથ જોડી ને કહ્યું રિમી હવે વાસુ પાસે આવી ને બોલી " ઠીક છે જો તે સુમિ ને જોઈ