સમી સાંજનું સ્વપ્ન.. - 2

  • 3.8k
  • 2.4k

(ભાગ -૨) દોરો પગમાં ભરાયોને વ્યોમેશનું ધ્યાન ગયું. અરે !!! આ તો મારી વીંટીમાં દોરો ભરાયો છે અને આટલો લાંબો દોરો કેવી રીતે થયો. કુતૂહલ સાથે દોરો વિંટતો વિંટતો ગયો, જોયું તો ગરિમાનું ટોપ પાછળથી ખુલ્લું હતું, ગરિમાને ખબર જ નહોતી. વ્યોમેશને ત્યાં આવેલો જોઇને એ પાછી ફરી તો, હાથમાં દોરા જોયા સમજી ગઇ, કંઇક ખોટું થયું છે. વ્યોમેશે કહ્યું કે તારું ટોપ આખું પાછળથી ખુલી ગયું છે તો ગરિમા તો લાજની મારી શરમાઈ ગઇ. હવે શું કરીશ ? કેવી રીતે બહાર નીકળીશ ? વ્યોમેશે કહ્યું કે તું આગળ ચાલ, હું તારી પાછળ જ ચાલીશ, હું આ કાર્ડબોર્ડ મોટું, મારાં