પહેલો ઓર્ડર

  • 3.6k
  • 1.2k

શિયાળાનો સમય...! હાડ ને થીજવી નાખે એવી પવનની એક એક લહેર અને ગુજરાતમાં જાણે કાશ્મીર નું વાતાવરણ નાં ભૂલું પડ્યું હોય એવી કાતિલ ઠંડી..... અને એની વચ્ચે જીવનમાં પહેલીવાર આવા મોસમમાં ખુલ્લા ટ્રકમાં મુસાફરી.....! . આ વાત છે... મારાં જીવનના પહેલાં ઓર્ડરની... હા, ભણવાનું ચાલુ હતું ને પોતાની અમુક ઈચ્છા પૂરી નાં થઈ શકે તો ગમે એમ કરીને ઈચ્છાપૂર્તિ કરવાનો અનોખો જોશ... પણ એના માટે કંઇક તો કામ કરવું પડે ને.! . મે એક મિત્ર સાથે મળીને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માં ઝંપલાવવાનું નક્કી કર્યું...! . ભાઈનું નામ