બદલો - 1

  • 3.8k
  • 3
  • 1.7k

રાજા કો રાની સે પ્યાર હો ગયા.... , બસ કર હવે સુમિ ક્યારની શુ રાગડા તાણે છે... "હવે દીદી તને ખબર ના પડે આ તો બધી પ્રેમ ની વાત છે" સુમિ અને રિમી બંને બહેનો,રિમી ભણવામાં હોશિયાર અને સમજુ,રિમીની ઉમર બાવિસ વર્ષ ની,રિમી એટલે સંપૂર્ણ વ્યવહારુ જિંદગી જીવનારી,તેને એક સારી વકીલ બનવાની ઈચ્છા,અને તે પોતાના ધ્યેય માટે મક્કમ હતી, જ્યારે સુમિ વિસ વર્ષ ની યૌવના,મન માં કાઈ કેટલીય ઉમંગ, અને આખો માં નવરંગી સપના,સુમિ આમ પણ બહુ જ સ્વપનીલ.દરેક વાત અને વસ્તુ ને સપના સાથે જોડી દે, એને એવું જ લાગે કે ફિલ્મો જેવી જ હકીકત ની દુનિયા હોઈ