ફાઈલ નં 51

(23)
  • 6.6k
  • 5
  • 2.1k

આજ ના છાપા માં સુરત ની અલગ અલગ જગ્યાથી બે છોકરા ના ગુમ થયા ની ખબર છપાય હતી. વાચી ને કમિશનર ઓફ સુરત પિકે. મેનન સાહેબે બેવ જગ્યાએ કોલ કરી ને પૂછપરછ કરી.જાણ થઈ કે પેહલા છોકરાએ 10 પાસ કર્યું હતું અને બીજા છોકરાએ 12 પાસ કર્યું હતું.અને કમિશનરે જલદી થી બંને છોકરા ને ટ્રેસ કરવાના આદેશ આપ્યો. આ સાથે જ તેવો નવા બનેલા ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેકટર ની સાથે counseling કરવા માટે ગયા.રૂમ માં પ્રવેશતાં જ તમામ લોકો એ પોતાની સીટ પર ઊભા થઈ ને ગુડ મોર્નિંગ કહ્યું અને