સમયની શીખ...

(12)
  • 5.5k
  • 2k

સમય સમય નવી શીખ અપાવે;સાથે અપાવે નવું જ્ઞાન.જ્ઞાનથી મળશે શાન;શાન શાન માં ફરક ઘણો છે;પણ તે કરાવશે અચૂક ભાન. બહુ વર્ષો પહેલાની વાત છે. એક ભારતવર્ષ નામનું નગર હતું, ત્યાં એક ' કૃષ્ણમ રાજગુરુ ' નામે એક વિખ્યાત અને વિદ્વાન ઋષિમુનિ રહેતા હતા.તેમનો આશ્રમ નગરથી થોડો બહાર હતો. તેઓ રોજ સવારે સત્સંગ કરતા અને ત્યારબાદ ધ્યાનમાં બેસી જતા. ગામના લોકોને તેમના પર ખૂબજ શ્રદ્ધા અને વિશ્વાસ હતો કેમ કે ઘણી વાર રાજગુરુજી એ નગર પર આવેલી મુશ્કેલી અને અસાધ્ય રોગો માંથી નગરના લોકોની રક્ષા કરી હતી. હવે એક સમયની વાત