પહેલી નજર

  • 3.2k
  • 912

અગિયારમું ધોરણ પૂરું કર્યું અને ૧૦-૧૨ દિવસ થયા હશે અને બારમા ધોરણનો પહેલો દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ ટોળે વળીને ઊભા હતા કોઈ બોલતું હતું કે નવું ધોરણને નવી શરૂઆત તો કોઈ ગુસ્સામાં કહેતું હતું કે અરે યાર દસ દિવસનું જ વેકેશન આવ્યું ! સ્કુલનો બેલ વાગ્યો ને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં જતાં રહ્યા. પ્રાર્થના કરીને શરૂ થઈ ગયું જાણે રોબોટ હોય એમ એકધારું પાંચ કલાક બક બક બક શરૂ કરી દીધું , કોઈ ક્લાસ માં જાણે મૂર્તિ હોય એમ બેઠું છે, તો કોઈ બાજુવાળાની સળી કરે છે અને જો ક્લાસમાં