અયાના - (ભાગ 22)

(19)
  • 4.7k
  • 2
  • 1.6k

હોસ્પિટલ થી નીકળીને ક્રિશય ના મનમાં એક જ વાત ચાલતી હતી કે આજે અયાના ને પૂછીને વાતને અહીં જ પૂરી કરી દેવી છે....બંને કલાક જેવો સમય હોસ્પિટલમાં રહીને ત્યાંથી બસ પકડીને નીકળી ગયા હતા....વિશ્વમ નું ઘર આવતા એ સ્ટોપ ઉપર ઉતરી ગયો....ક્રિશય એના ઘર ની રાહ જોઈ રહ્યો હતો ....ઘર આવતા જ એ પહેલા અયાના ની ઘરે જવાનું વિચારી રહ્યો હતો ....બસ સ્ટોપ ઉપર ઉતરીને ક્રિશય ઘર પાસે પહોંચ્યો... સામે અયાના ના ઘર તરફ નજર કરી અને ત્યારબાદ પોતાની હાથમાં પહેરેલી ઘડિયાળ તરફ નજર કરી...સાંજના આઠ વાગી ગયા હતા એટલે હવે ક્રિશયે ડિનર બાદ અયાના ને મળવાનું વિચાર્યું અને પોતાના