એક લવ એગ્રીમેન્ટ - 7

(14)
  • 4.5k
  • 1.9k

આઈશા: બે અઠવાડિયુ પૂરું થવા આવ્યું. અમારે સાથે રહેતા રહેતા . ધીરે ધીરે બધું નોર્મલ લાગવા લાગ્યું હતું. કોલેજમાં બધાની સામે અજાણ્યા રેહવાનું નાટક કરવું મારે માટે અત્યારે પણ અઘરું છે. સાંજે જોડે જમવાનું જમ્યા પછી થોડી કોલેજની વાતો અને થોડી બસ ન્યુઝપેપરની વાતો કરતા કરતા પછી પોતાના રૂમમાં સુઈ જઈએ. સવારે થોડા ગીતો શરૂ હોય અને બંને તૈયાર થઈને સાથે કોલેજ નીકળીએ. કદાચ મિત્રો નહિ પણ અમારા જુના ઝગડા કે ગુસ્સાથી થોડા આગળ આવી ગયા છીએ. હવે એરિકને દેખીને કોઈ અભિમાની નહિ પણ એક સારો માણસ લાગે છે.હવે અમે મજાક વધારે કરીએ છીએ. હસ્યની મસ્તી ચાલતી હોય છે. એરિક