વિષ રમત - 11

(24)
  • 5k
  • 2
  • 2.9k

વાચક મિત્રો વિષ રમત નો ૧૧ નો ભાગ તમારા હાથ માં છે ..આ પ્રકરણ ના અંતે તમને નહિ વિચારેલો ઝાટકો લાગવાનો છે અને પછી વિષ રમત કેવો ભરડો કેછે એનો તમને અંદાજ આવશે . મારી ચેલેન્જ છે કે તમે કદીયે નહિ વિચાર્યું હોય એવી ઘટના ઓ વિષ રમત માં બનશે ..તમે આવી વેબ સિરીઝ કે સીરીઅલ ક્યાર્રેય પણ નહિ જોઈ હોય ..અને હા નામે વિનંતી છે કે અભિપ્રાય આપજો પ્રણામ 11 વિશાખા ના બાંગ્લા ની બહાર બરાબર સામેની બાજુ થોડા ખુલ્લા મેદાન જેવો ભાગ હતો તેમાં થોડો કચરો પડ્યો હતો તેની થોડી ડાબી બાજુએ પાંચેક ગાડી પાર્ક થયેલી હતી અબ્દુલ