અચાનક

  • 3.2k
  • 1.2k

પ્રેમાં.. ઓ પ્રેમા.. ચાલ જમી લે..પ્રેમા જમણા પડખે ફરી ને પોતાની જાતે ઉભી થવાની કોશિશ કરતી હતી,તરત જ તેને પ્રેમે ટેકો આપ્યો,અને હસી ને તેને બેઠી કરી.પછી એક ઓશીકું તેની પીઠ પાછળ અને એક તેના ખોળા માં ગોઠવી તેના પર તેનો હાથ ટેકવ્યો,સામે એક નાનું ટેબલ ગોઠવી ને જમવાની થાળી તેના પર મૂકી પ્રેમે પેલો કોળિયો પ્રેમા ના મોં માં મુક્યો. પ્રેમ અને પ્રેમા એટલે સ્નેહ ની રેશમી ગાંઠે બંધાયેલા બે જીવ,જેમના ખોળિયા અલગ પણ આત્મા એક જ.બંને ના લવ મેરેજ નહિ પણ કોઈ જોવે તો એવું જ લાગે કે જાણે જન્મો જન્મ નો પ્રેમ એ બંને વચ્ચે