તેના પ્રેમને સરનામે...

  • 1.4k
  • 442

देखा हज़ारों दफ़ा आपको फिर बेक़रारी कैसी है संभाले संभलता नहीं ये दिल कुछ आप में बात ऐसी है।लेकर इजाज़त अब आप से सांसें ये आती जाती हैढूंढें से मिलते नहीं हैं हम बस आप ही आप बाकी हैं।એકદમ આહ્લાદક એવા મધુરાં સંગીતના તાલે થીરકતા કદમો તેને પોતાની પ્રિયતમાની વધુ નજીક લઈ જઈ રહ્યા હતા. તેના કોમળ અને દૂધથી પણ વધારે સફેદ એવા હાથોને ચૂમતા તેને પોતાની પાસે ખેંચી લીધી. તેની સુડોળ એવી કમર ઉપર એક હાથ રાખી બીજો હાથ તેના ચહેરા ઉપર ફેરવવા લાગ્યો. બંન્ને પ્રેમીઓ પ્રેમમાં તરબોળ થઈ રહ્યા હતા અને પેલા સુમધુર સંગીતમાં વચ્ચે વચ્ચે બીજું સંગીત પણ ભળી રહ્યું હતું, પણ