પ્રેમની ક્ષિતિજ - 31

  • 3.6k
  • 1
  • 1.4k

સૃષ્ટિના રચિયતાનું સુક્ષ્માતિસૂક્ષ્મ આયોજન હોય છે, પણ માનવી મનને તે યોજના ઘણીવાર ઓચિંતી અને અણગમતી લાગે છે. મૌસમ અને આલય બંને ખુબ ખુશખુશાલ પોતાની પૂર્ણતાને પામીને.આલય જાણે મૌસમની વધારે નજીક આવી ગયો,અને મૌસમ જાણે આલયનાં દૂર જવાના એંધાણને પામીને આલયને પૂર્ણપણે પામવા સમર્પણ કરી ખુશ હતી. જમવા વખતે મોસમ આલયની હાજરીમાં વકીલની સાથે વાતચીત કરે છે, વકીલ ને બીજા દિવસે જ વાત કરવાનું કહે છે. ઈશ્વર જાણે હવે મૌસમના પક્ષમાં જ છે આલયને ઓચિંતાનું બે દિવસ માટે બહારગામ જવાનું થાય છે અને તે મૌસમને જણાવે છે કે તે બે-ત્રણ દિવસમાં જ આવી જશે. આલય એવું પણ ઇચ્છતો