જીવનસાથીની રાહમાં... - 7

  • 2.9k
  • 1
  • 1.3k

જીવનસાથીની રાહમાં....... 7 ભાગ :- 7 આગળનાં જોયું કે વર્ષા મૈથલીની વાત કરવા હેમંતનાં ઘરે આવે છે. પણ હેમંતનાં ઘરે જયવંત અંકલ અને જયશ્રી આન્ટી એની છોકરી માનવી સાથે આવેલાં હતાં. એ લોકો હેમંત અને માનવીનાં લગ્નની વાત કરવા આવેલા હતાં. હવે આગળ વર્ષા ઘરની અંદર પ્રવેશ કરતી જ હોય છે કે એ ઘરનાં દરવાજા પરથી હેમંતની મમ્મી રેણુકા માનવીની હાથમાં શ્રી ફળ મુકતા જોય છે. " આજ થી તું અમારાં ઘરની "(રેણુકા) ઘરનાં આગળના રુમમાં હેમંત એની બાજુમાં હેમંતનાં પપ્પા રાકેશભાઈ એની સામે જયવંત, જયશ્રી અને માનવી બેસેલા હતાં. વર્ષા આ વાત સાંભળીને પાછળ ખસે છે. અચાનક રાકેશભાઈ નું