નારી શક્તિ - પ્રકરણ-16 ,(સૂર્યા-સાવિત્રી, ભાગ-4)

  • 5k
  • 2.6k

નારી શક્તિ પ્રકરણ-16 ,( સૂર્યા- સાવિત્રી ભાગ-4 )[ હેલ્લો વાચક મિત્રો નમસ્કાર ! "નારીશક્તિ"- પ્રકરણ 16,સૂર્યા- સાવિત્રી, ભાગ-4 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન છે ,સ્વાગત છે. ભાગ ૩ માં આપણે જોયું કે સૂર્યા સાવિત્રી પતિ ગૃહે આવે છે અને અહીં ગૃહસ્થાશ્રમ ધર્મનો અર્થ સમજાવવામાં આવ્યો છે .સૂર્યા સાવિત્રી દેવોના વડીલોના બધાના આશીર્વાદ મેળવે છે . હવે ભાગ-4 માં ગૃહસ્થાશ્રમ ધર્મની મર્યાદા અને લગ્ન સંસ્થા નો એક પવિત્ર હેતુ સંતાનોત્પતિ છે, એની વાત અહીં રજૂ કરું છું. મને આશા છે કે આપ સૌને આ સૂર્ય સાવિત્રી ની કથા પસંદ આવી હશે. આપના પ્રતિભાવની અપેક્ષા એ... આપના સૂચનો આવકાર્ય છે.આપનો ખૂબ-ખૂબ