આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ 80

(136)
  • 9.6k
  • 2
  • 4.2k

આઈ હેટ યુ કહી નહીં શકુંપ્રકરણ 80તાન્યા વિરાટની છાતી પર માથું મૂકીને કહે છે વિરાટ આપણો તો આજે પેહલો દિવસ છે અને પહેલાંજ દિવસે આપણને પ્રેમની પાત્રતા, ઊંડાઈ, વફાદારીનો જીવતો જાગતો દાખલો મળી ગયો છે હું આને પણ આપણાં નસીબ સમજું છું. કે આપણી વચ્ચે ક્યારેય કોઈ ગેરસમજ કે વિવશતા ભાગ નહીં ભજવી જાય મને તો મારુ સદભાગ્ય લાગે છે કે આજે મને તારાં માટે પ્રેમ સ્ફુર્ણા થઇ તને સ્વીકાર્યો અને પ્રેમપાઠ નજરે જોયો જાણે પહેલાં દિવસે પણ આપણો પ્રેમ પરિપક્વ લાગે છે હવે બીજું કંઈ આપણને સ્પર્શી નહીં શકે.વિરાટ તાન્યાની આંખો ચૂમી લીધી અને એનાં આંસુ લૂછીને કહ્યું તારી