અણવર અને માંડવિયેણ  - 2

  • 3.3k
  • 1.7k

અણવર અને માંડવિયેણ 2આ ભાગની વાર્તા સમજવાં માટે આ ધારાવાહિકના આગળનાં ભાગ એક વાર અવશ્ય વાંચી લેજો. "અક્કલનો છાંટો મારામાં નથી એમ? પિયુષ ક્યાં છે? મેં એને કેટલાં ફોન કર્યા ખબર છે? પાર્લરની બાહર મને મૂકીને મસાલા ખાવા જતો રહ્યો. અરે મસાલા ખાવા માટે અમેરિકા ગયો છે કે શું? મારો ફોન પણ ના ઉપાડ્યો એણે. ખબર છે તમને લોકોને કે હું અહીંયા કેવી રીતે પહોંચી? એ અક્કલનો ઓથમીર ગયો ક્યાં એમ કહો પહેલાં મને." એ છોકરીએ કહ્યું. "શ્રી મેડમ હું અહીંયાજ છું. મને સરે ફોન કરીને બોલાવી લીધો હતો એટલે હું આવી ગયો. મેં નીકળતાં પહેલાં તમને ત્રણ ફોન પણ કર્યા પણ