એક નારી દુખીયારી

  • 5.1k
  • 1.9k

સ્ત્ર્ભાવ્સથામાં જેટલી સુંદર લાગે છે એટલી સુંદર એ ક્યારેય નથી લાગતી એનું કારણ કદાચ એ હશે કે એના ચેહરા ઉપર માં બનવાનો જે રોમાંચ જે આનંદ ઝળકતો હોય છે એ અકલ્પનીય હોય છે માતૃત્વ નું તેજ એના મુખ મંડળ ઉપર ઝગારા મારતું હોય છે, ગર્ભમાં બાળક જેમ જેમ આકાર લેતું જાય છે પેટ નો આકાર જેમ જેમ ગોળાકાર માં ઉપસતો જાય છે તેમ તેમ તેના ચેહરા ની આભા દિવસે ને દિવસે નિખરતી જ જાય છે જાણે સાક્ષાત જગદંબા જ જોઈ લો, ઈશ્વરે બક્ષેલી માં બનવાની એ શક્તિ જ સ્ત્રી ને પુરુષ કરતા ઊંચો દરજ્જો અપાવે છે, તેજસ્વિની પણ માં બનવા