જેલ નંબર ૧૧ એ - ૨૬

  • 2.6k
  • 1
  • 1.2k

આ ઘટનાને હવે છ મહિના થવા આવ્યા હતા. હાલ તો ત્યુશાન વાંચી રહ્યો હતો. યુટીત્સ્યાના લોકોને ન્યૂઝપપેર થી બહુ લગાવ હતો. સમાચાર પત્રો પોતે ચલાવતા, પણ બંધ નહતા કર્યા. આજે પણ તે હાથણ વિષે ન્યૂસપેપરમાં આવ્યું હતું. તે ભાગી ગઈ હતી. પણ હવે પકડાઈ ગઈ. અને એ પણ એક મામૂલી મહુત થી. બીજા પન્ના પર તેનો અને અકશેયાસ્ત્રા ના ફોટા હતા. લોકો કહે છે કોઈ ચક્કર ચાલે છે. હવે જમાનો બદલાય કે યુગ, લોકોમાં થોડીક સરખામણ તો રેહવાની જ. બીજા વિષે વાતો કરવી, કોની જોડે શું થયું, કોણ - કોનું દુશ્મન છે, કોણ કોને ગમાડે છે, તેની જોડે બહું પૈસા