આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -79

(106)
  • 6.2k
  • 3
  • 3.8k

આઈ હેટ યુ - કહી નહીં શકુંપ્રકરણ -79 રાજે પોતાનો બળાપો કાઢી આખું ડ્રીંક એક સાથે પીને એની જાતને બેડ પર ફેંકી દીધી. નીતરતાં આંસુઓ સાથે એનું ઓશીકું પણ ભીંજાઈ ગયું હતું અત્યાર સુધી દીલમાં દબાવી રાખેલી વાતો,ક્રોધ અને પીડા આંસુઓથી બહાર કાઢી નાંખી અને નીંદરમાં સરી ગયો.નંદીનીએ રાજનો એક એક શબ્દમાં છુંપાયેલી પીડા સાંભળી એનાં એક એક શબ્દમાં એને દાબી રાખેલી ચીખ અનુભવી અને એણે ફોન કાપી સ્વીચ ઓફ કરી દીધો અને બેડપર રીતસર ફેંક્યો અને પોતે રાજનાં એક એક શબ્દોને ચાવી રહી હતી...એણે થયું આ બધી વાતમાં રાજનો કેટલો વાંક? એ તો બધી રીતે પીસાઈ રહ્યોં. એનાં યુ.