એક લવ એગ્રીમેન્ટ - 3

  • 3.6k
  • 1.7k

રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ હતી. આઇશાએ એરિકને એક તમાચો લગાવી દીધો હતો. મેડમ પણ સમજી શક્યા નહી કે શું થયું. છેવટે થોડી સેકન્ડમાં એરિક ફરી સ્વસ્થ થતા બોલ્યો " બસ તમારે જે કરવું હોય એ કરો પણ જો મારુ નામ આવ્યું તો જોઈ લેજો તમારું પણ બધું બહાર આવી જશે." 'શુ? શુ બોલે છે' મેડમ અચકાતા બોલ્યા. એરિક કોન્ફિડન્સસાથે કહ્યા "એ જ કે જે તમે જાણો છો અને હું જાણું છું. વધારે નહિ પણ થોડા સબૂત છે.જો મારુ નામ આ બધામાં આવ્યું તો તમારું બધું હું બહાર કહી દઈશ. એ પણ મિર્ચમસાલા સાથે પછી લોકો તો તમને ખબર જ