એક લવ એગ્રીમેન્ટ - 1

  • 4.8k
  • 2.3k

'સોદો છે આપણી વચ્ચે. માત્ર એક એગ્રીમેન્ટ.' એરિકએ આ વાત યાદ કરાવતા આઈશાને કહ્યું. એરિક અને આઇશા એકબીજાના જાણે દુશ્મન હતા. કોલેજ શરૂ થયાના 6 મહિનામાં જ આ વાત દરેક સ્ટુડન્ટસને ખબર હતી. છતાં અત્યારે એકજ છત નીચે રહેવા બંને તૈયાર થયા હતા. હવે આ એમની મરજી કહો કે મજબૂરી એ તો આગળની વાત જાણશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. કોલેજના શરૂઆતમાં. એરિક એક પૈસાદાર પરિવારનો રાજકુમાર. આઈશા પૈસાતો ઠીક ઠાક પણ એના આદર્શોની પાકી અને નીડર. બનેંએ કોલેજ શરૂ થઈ અને એકબીજાને પહેલી નજરે જોતા જ સમજી લીધું હતું કે બોસ આપણું નહિ બને. એરિકના પપ્પા ખૂબ સખત સ્વભાવના