આરવી

  • 2.6k
  • 1
  • 916

આરવી એક મધ્યમવર્ગીય પરિવાર ની સામાન્ય દેખાવ ની યુવતી,સ્વભાવે શાંત,ઓછું બોલનારી અને અંતર્મુખી. આરવી ભણવામાં હોશિયાર પણ કોઈ જાજા મિત્રો નહિ. આરવી કોલેજ માં તેની બાજુમાં રહેતી ઋજુ સાથે જતી, તેનીસાથે પણ ખાસ કંઈ બોલચાલ નહિ,બસ કોલેજ આવવા જાવા પૂરતી વાત. એકવાર આરવી અને ઋજુ કોલેજે જતા હોય છે, રસ્તામાં ઋજુ ના ભાઈ નો મિત્ર આ બંને ને જોવે છે, આરવી ને જોતા જ તે તેના પર મોહી જાય છે,કેટલી સાદગી,કેટલી સુંદરતા ખરેખર આ કોણ છે?રાજ ના મોં માંથી ઉદગાર સરી પડે છે. રાજ તે દિવસે સાંજે જ ઋજુ ને મળી અને આરવી વિશે બધી માહિતી