જીવન સાથી - 27

(34)
  • 6.2k
  • 2
  • 4.5k

સ્મિત કારમાંથી નીચે ઉતરીને આન્યા તરફ ગયો અને દરવાજો ખોલીને તેને નીચે ઉતરવા માટે કહ્યું. આન્યા ચૂપચાપ નીચે ઉતરી ગઈ. બંને જણાં સી સી ડીમાં પ્રવેશ્યા. સ્મિતે કોર્નરવાળુ ટેબલ બેસવા માટે પસંદ કર્યું અને બંને માટે કોફી ઓર્ડર કરી. આન્યાને આટલી બધી નર્વસ જોઈને સ્મિત થોડો ઉદાસ થઈ ગયો હતો કે, મેં સંયમના સમાચાર આન્યાને અત્યારે ન આપ્યા હોત તો સારું હતું..!! પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું...!! સ્મિતે પોતાનો હાથ પ્રેમથી આન્યાના હાથ ઉપર મૂક્યો અને શાંતિથી આન્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે, " આન્યા સોરી યાર મને ખબર ન હતી કે તને નથી ખબર કે સંયમ