એક પૂનમની રાત - પ્રકરણ : 69

(116)
  • 7.3k
  • 3
  • 4.9k

એક પૂનમ ની રાત પ્રકરણ : 69રાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ધીમે ધીમે ઠંડક વધી રહી છે. સિદ્ધાર્થે જીપ પાર્કીંગમાં પાર્ક કરી. આજુબાજુ જોઈ સ્ટેશનમાં પ્રવેશવા જાય છે ત્યાં એની કીટલી પર નજર પડે છે તો કીટલી બંધ થઇ રહી છે એનો માલિક મગન બધું સમેટી રહ્યો છે. સિદ્ધાર્થ કુતુહલવશ એની પાસે આવ્યો અને બોલ્યો મગન તું ક્યારે આવ્યો ? તું તો ...મગને કહ્યું અરે સાહેબ ગામડે જઈ આવ્યો ખાસ કામ હતું વ્યવહારે જવું પડે એવું હતું તો જઈ આવ્યો હવે રાત પડી ગઈ વસ્તી કરું છું..સિદ્ધાર્થ વિચારમાં પડ્યો પણ કંઈ બોલ્યો નહીં એ ભલે કહી બીજું કંઈ પૂછ્યા વિના પોલીસ