ધબકાર ચૂક્યાની પળ - ભાગ-૧

  • 3.1k
  • 1.3k

ધબકાર ચૂક્યાની પળ ભાગ:-૧ પ્રિયા અમદાવાદના સુખી સંપન્ન પરિવારની બે દીકરીઓમાંની મોટી દીકરી હતી. પપ્પાનો ખુબ મોટો બિઝનેસ હતો અને પ્રિયાને પણ પપ્પાને સાથ આપવા ઓફિસ જવું ગમતું. પહેલેથી પ્રિયાને બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધી લેવી એ એકમાત્ર એનો શોખ રહ્યો હતો. કોઈને સમયસર ખવડાવી પોતે ભૂખ્યા રહેવું એવું પણ એને ગમતું હતું. પણ કોણજાણે ક્યાંયથી અણધાર્યો આવી ચડેલો સંબંધ પ્રિયાને ધીરેધીરે જીવંત કરી રહ્યો હતો. એ પ્રિયા જે બીજાની ખુશીમાં ખુશ થતી હતી એને એ વ્યક્તિ એની ખુશીમાં ખુશ કરવા મથતો હતો. બંનેની ઉંમરમાં ઘણો મોટો ફર્ક હતો છતાંપણ મિત્રતા કરવી પ્રિયાને પણ ગમી હતી. "કદાચ એટલે જ તો