હુકમ નો એકો - 2

  • 4k
  • 1.3k

Please like, follow and share and give rating and comment below... નયન ટેશન પર ચા ની ચુસકી મારે છે ત્યાં કેવિન નો ફોન આવે છે.ક્યાં શો..સા ની લારી પાહે.કેવિન નયન ને જોઈ ભેટી પડે છે.ક્યાં હતો એટલો મોડો કેમ આવો..એક કામ આવી ગયું તું બકા એટલે..સારુ ચાલ..હવે..ક્યાં જાસુ..આજે તો મારાં રૂમે હાલ પછી આરામ કરી ને તારા માટે રૂમ ગોતીયે..બેય રૂમે જાવા રીક્ષા પકડે છે.સ્ટોપ આવતા સમાન ઉતારી કેવિન ના રૂમ માં મૂકે છે.ત્યાં બપોર થઇ જાય છે કેવિન બાર ચોક માંથી છોલે ભટુરે લઇ આવે છે..નયન : કેમ રાંધવા ની આળા સડે છે?કેવિન : ના યાર તું આવો છો એટલે..Thank youકેવિન