ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-47

(57)
  • 4.7k
  • 3
  • 2.2k

(રેઇન ડાન્સ પાર્ટીમાં કિઆરા આયાનને એલ્વિસ સમજીને તેને કિસ કરવાની કોશિશ કરી હતી પણ આયાન તેને પોતાનાથી દુર કરી દીધી.એલ્વિસે આયાનને કિઅારાથી દુર રહેવાની ધમકી આપી.એલ કિઆરાને પોતાના ઘરે લઇ ગયો.તેણે કઇંક નિર્ણય લીધો,શું છે તે ?) "એલ્વિસ,મારો આશિર્વાદ તારી અને કિઆરાની સાથે જ છે પણ તું શું કરવા માંગે છે?"શ્રીરામ શેખાવતે પુછ્યું.કિઆરા અને વિન્સેન્ટના ચહેરા પર પણ આ જ સવાલ હતો. "દાદુ,હું અને કિઆરા એકબીજાને પ્રેમ કરીએ છીએ."એલ્વિસે દાદુને તે વાત જણાવી જે તેમને તેમના કહ્યા વગર જ ખબર હતી.કિઆરા થોડીક શરમાઇ ગઇ.દાદુએ કિઆરાનો હાથ એલ્વિસના હાથમાં મુક્યો અને કહ્યું,"મને ખબર છે." "દાદુ,જે ગઇકાલે થયું તે સ્વાભાવિક હતું કેમ