ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-46

(53)
  • 3.8k
  • 3
  • 2k

( એલ્વિસને આયાન અને કિઆરા મળી ગયા.આયાને એલ્વિસને જણાવ્યું કે શું બન્યું હતું ચા વાળાના ત્યાંથી ભાગ્યા પછી.કિઆરાએ ઘણીબધી ધમાલ કરી અને અંતે બધાથી બચવા તે લોકો રેઇન ડાન્સ પાર્ટીમાં ઘુસ્યા.) આયાને ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. "રેઇન ડાન્સ પાર્ટીનો માહોલ એકદમ માદક હતો.યંગ કપલ્સ દારૂના નશમાં ધૂત થઇને એકબીજાની બાહોંમાં રોમેન્ટિક ગીત પર ઝુમી રહ્યા હતાં.અફકોર્ષ આર્ટીફિશ્યલ રેઇન ચાલું હતો.કિઆરા આ બધું જોઇને ભાવુક થઇ ગઇ. એલ્વિસ સર,તમને ખબર છે પછીથી મને ખબર પડી કે તમને મિસ કરતી હતી.તમારી જોડે આ નકલી વરસાદમાં ભીંજાવવા માંગતી હતી.અમુક છોકરીઓ તેની પાસે આવી.તેણે ઇન્ડિયન ડ્રેસ પહેર્યો હતો જે પાર્ટીના ડ્રેસ