ડાન્સ

  • 2.3k
  • 1
  • 784

આજ અને આ સાથે જ શ્રેષ્ઠ ડાન્સર નું ઇનામ જીતે છે અવિકા રાઠોડ..અને તાળીઓ ના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો.સ્ટેજ પર એક વિસ એકવીસ વર્ષ ની સામાન્ય દેખાવ વાળી યુવતી આવી,અવિકા... અવિકા સૌથી પહેલા એ ટ્રોફી લઈ પોતાના મમ્મી પપ્પા પાસે ગઈ અને તેના પપ્પા ની આંખ માં ભૂતકાળ ઉતરી આવ્યો.. ભૂતકાળ અવિકા...અવિનાશ અને રાધિકા ની એકમાત્ર દીકરી. સામાન્ય પરિવાર નું મહત્વકાંક્ષી બાળક.જો કે અવિનાશ કે રાધિકા ને ડાન્સ માં એટલો રસ નહિ પણ કેમ જાણે અવિકા માટે તો ડાન્સ એટલે એનો શ્વાસ,એનું હસવું, બોલવું, ચાલવું,બેસવું,ખાવું પીવું બસ એનું સમગ્ર અસ્તિત્વ એટલે એનો