અંશ - 15

  • 3.3k
  • 1.7k

l(આપડે જોયું કે રૂપા તો દુર્ગાદેવી ના સમજાવ્યા સમજી ગઈ,પણ હજી કોઈ ની આત્મા હોવાની બીક થી અનંત લાઈટ કેમ ગઈ એ પણ જોવા નથી જતો,જે દુર્ગાદેવી ના ધ્યાન મા છે,અને તે કામિની ને બોલાવે છે.જયસ કામિની તેમની વર્ષગાંઠ પર હોટેલ ગયા ત્યારનું અનંત અને તેના મિત્રો નું વર્તન દુર્ગાદેવી ને કહે છે.હવે આગળ...) અનંતે મને બધા ની હાજરી માં થપ્પડ મારી તેથી હું અપમાનજનક સ્થિતિ માં મુકાઈ ગઈ,મને ત્યાં ઉભા રહેવામાં પણ ક્ષોભ થતો હતો,એટલે હું એ હોટેલ ની બહાર જઈ ને ઉભી રહી.ત્યાં જ અનંત નો એક મિત્ર આવ્યો,અને મને દિલસોજી દેવા લાગ્યો.તે શરાબ પીધેલો હોઈ, તેના