મને ગમતો સાથી - 40 - રાયત....

  • 2.6k
  • 1.2k

કોયલ : 1 મોટા ગુડ ન્યુઝ છે....પાયલ - ધારા : શું??કોયલ : અનામિકા ફેશનઝ એ આપણી પ્રપોઝલ સ્વીકારી લીધી છે અને તેઓ આપણા ફેશન પાર્ટનર બનવા તૈયાર છે.ધારા : વોટ??પાયલ : ખરેખર??યશ : શું વાત કરે છે!!કોયલ : હા.મે સહેજ વાર પહેલા જ જોયો તેમનો મેઈલ.કોયલ ખુશ થતા કહે છે.યશ : એટલે હવે....પાયલ અને ધારા ખુશ થઈ કોયલ ને ભેટી પડે છે.ધારા : એટલે હવે આપણી કોયલડી ના બનાવેલા ડિઝાઈન્સ અનામિકા ફેશન ના શો રૂમ્સમાં પણ મૂકવામાં આવશે અને હવેથી શગુન ઈવેન્ટસ તમને તમારા વેડિંગ થીમ પ્રમાણે તમને ગમે એવા લગ્નના કપડા પણ ડિઝાઈન કરી આપશે અનામિકા ફેશનઝ ની મદદથી.સાથે