મને ગમતો સાથી - 39 - મારું દોસ્ત મારું ઝાડ

  • 2.3k
  • 1
  • 1.2k

કોયલ : હું તો જવાની મમ્મી પપ્પા પાસે તેમને મળવા.મારાથી નથી રહેવાતું.કેટલા મહિના થઈ ગયા. યશ : 1 વર્ષનો કોન્ટ્રાકટ છે તારો.કોયલ : મે કહ્યુ એમને કે તમે ઈન્ડિયા આવો.એ વધારે સારું પણ રહેશે.તો પણ....યશ : આવશે.કોયલ : યશ, જો આ પણ તે સરપ્રાઈઝ રાખ્યું હોય અને તને ખબર હોય કે મમ્મી પપ્પા આવવાના છે તો પ્લીઝ પહેલા કહી દેજે.યશ : મારી પાસે એવી કોઈ જાણકારી નથી.કોયલ : કેમ નથી??તે નાના બાળકની જેમ ખોટો ખોટો રડવાનો અવાજ કરતા પૂછે છે.જેના પર યશ ને હસવું આવી જાય છે.પાયલ તેમની પાસે આવી બેસે છે.પાયલ : ગીફ્ટ આપી??તે યશ ને પૂછે છે.યશ : કઈ