મને ગમતો સાથી - 38 - બર્થ ડે પાર્ટી

  • 2.4k
  • 1.2k

5 દિવસ પછીકોયલ પોતાના રૂમમાં આવતા ની સાથે ચીસ પાડી ઉઠે છે.કોયલ : ઓહ માય ગોડ!!અને યશ સીધો તેની પાસે આવી તેને ઊંચકી લે છે.કોયલ તેને વળગી પડે છે.ધીમે રહીને યશ ને તેનું ટી-શર્ટ ભીનું થતું જણાય છે.તે કોયલ સામે જુએ છે.યશ : લે....થોડા કલાક રહીને તારો જન્મદિવસ છે અને તું.... કોયલ : આઈ મીસ યુ યશ. તે કોઈ નાના બાળક ની જેમ કહે છે. કોયલ નો ક્યુટ ચહેરો જોઈ યશ ના ચહેરા પર મોટી મુસ્કાન આવી જાય છે. યશ : આઈ મીસ યુ ટુ મારી કોયલડી. બંને એકબીજાને ફરી ભેટી પડે છે.* * * * 11:55કોયલ : યાર, મને ખબર જ છે તમે બધા મને