મને ગમતો સાથી - 37 - ગુલાબ જાંબુ

  • 2.3k
  • 1.1k

ધારા : હાય....ધ્વનિ : મને બહુ જ ભૂખ લાગી છે.આજે ટિફિન પણ ભૂલી આવી છું.ધારા : મે ઓર્ડર આપી દીધો છે.ધ્વનિ : થેન્કયુ.તે ઉંડો શ્વાસ લેતા કહે છે.વેઇટર ધ્વનિ ને આવેલી જોઈ ફરી બંને ના ગ્લાસમાં પાણી ભરી જાય છે.ધ્વનિ : મારા મમ્મી અને કાકી તારા ઘરે મળવા આવવા તૈયાર નથી.કારણ કે હવે તેમને પણ લાગે છે કે મારા માટે સારું અને બધા માટે બરાબર એ જ રહેશે કે હું મારા પપ્પા અને કાકા કહે તેમ કરી લઉં.ધારા : એટલે લગ્ન??ધ્વનિ : હમણાં તો મારા સુધી લગ્નની કોઈ વાત આવી નથી પણ મને લાગી રહ્યુ છે કે જલ્દી આવશે.અને ખબર