મને ગમતો સાથી - 34 - પપ્પા....

  • 2.5k
  • 1
  • 1.2k

ધ્વનિ : અમારા ઘરમાં મારા કાકા કહે એમજ બધુ થાય છે.મારા પપ્પા આંખ મીંચીને એમની કહી બધી વાતો માની લે છે.અને મારા કાકા એ સ્વીકારવા તૈયાર જ નથી કે હું......ધારા : પણ....ધ્વનિ : મારા મમ્મી અને કાકી સમજે છે.પણ કાકા સામે મારે કોઈ વાત નહી કરવાની.સારી જોબ છે અને કમાવવા લાગી છું એટલે ઘરમાં પૈસા આપવાના.પણ બસ, પૈસા જ આપવાના.અત્યારે હું જે છું એમાં મારા મમ્મી અને કાકી નો બહુ મોટો ફાળો છે.કાકા નું ચાલતે તો મને જોબ કરવા બહાર જવા જ નહી દેતે.બધાને ખબર પડી જાય ને.ધારા : તારા ઘરે ક્યારે ખબર પડી કે તું......ધ્વનિ : કોલેજના છેલ્લા વર્ષમાં.મને