મને ગમતો સાથી - 33 - વાત....

  • 2.7k
  • 1.3k

ધ્વનિ : એક મિનિટ અહીં ગાડી ઉભી રાખ.ધારા : અહીંયા??ધ્વનિ : એક વાર અંદર જઈને જોઈ આવીએ.ધારા : તે અહીં કેમ આવે એકલી પણ આમ......ધ્વનિ : માઈન્ડ ડાયવર્ટ કરવા આવી પણ શકે.મોલ છે.અહીંયા કેટલા લોકો હોય, કેટલી દુકાનો હોય.ધારા : હંમ.તે શક્તિ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરે છે અને બંને બેઝમેન્ટ ની લિફ્ટમાં ઉપર આવે છે.ધ્વનિ : તે અહીં પહેલા આવી છે??ધારા : હા.અમે બધા સાથે આવ્યા હતા.બંને ના કદમ ઝડપથી આગળ વધી રહ્યા હોય છે અને તેમની નજર બધે પાયલ ને શોધી રહી હોય છે.ધ્વનિ : તેણે શું પહેર્યું છે??ધારા : અ....મ....બ્લેક ફ્રોક અને સાથે વાળ બાંધેલા છે.ધ્વનિ ને