પ્રાયશ્ચિત - 55

(98)
  • 9.6k
  • 6
  • 7.9k

પ્રાયશ્ચિત પ્રકરણ 55તમામ મહેમાનો અને સ્ટાફ નીકળી ગયા પછી જયેશે શરણાઇ વાળાનો માઇક વાળાનો, લાઇટિંગ વાળાનો અને આઈસ્ક્રીમ વાળાનો હિસાબ ચૂકતે કરી દીધો. સિક્યુરિટી સ્ટાફને પણ રજા આપી દીધી અને ૧૩ તારીખે બપોરે બાર વાગે આવી જવાનું કહ્યું. માત્ર ૩ સ્વીપરોને કેશ આપીને રોકી દીધા અને આખો હોલ સ્વચ્છ કરી દેવાની સૂચના આપી દીધી. ખુરશીઓ પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાની સૂચના આપી. જયેશનું મેનેજમેન્ટ ખરેખર જબરદસ્ત હતું !!બાર વાગવા આવ્યા હતા. જમવાનું પણ બાકી હતું. પહેલાં તો હોટલમાં જમવાનું કેતને નક્કી કર્યું હતું પરંતુ દક્ષાબેને ઘરે જ જમવાનો આગ્રહ રાખ્યો હતો એટલે હવે ઘરે જવાની તૈયારી કરી. જમીને કેતને પાછા નવી