જેલ નંબર ૧૧ એ - ૨૫

  • 2.7k
  • 2
  • 1.2k

હવે સવાર થઈ, તો યુટીત્સ્યા સાથે વિશ્વ આખું જાગી ગયું. અને યુટીત્સ્યા સાથે જાગી ગયુ એક વિશ્વ સામ્રાજ્ય. કેટલા યોધ્ધાઓ એ વિચાર્યુ હશે કે તેઓ વિશ્વમાં તેઓનું સામ્રાજ્ય સ્થાપિત કરે. અટિલા હન હોય, કે એલેક્ઝેન્ડર, વિશ્વના દરેક ખૂણામાં આવા લોકો રહેલા જ છે. પણ યુટીત્સ્યા આ કરવામાં સક્ષમ હતું. હતા. તો હવે એકવાર યુટીત્સ્યા આગળ વધી ગયું, પછી તો ભીષણ પરિવર્તનો આવ્યા. લોકો બદલાયા, સમાજ બદલાયા, મૃત્યુ અને જીવન ચાલતું રહ્યું. પણ યુટીત્સ્યા ખૂબ જ ઝડપી હતું. કોઈ બળવાખોરીને આગળ વધવા જ ન દીધા, મારી નાખ્યા. અને જે કોઈ આવ્યું એને યુટીત્સ્યાના રંગમાં ઢાળી દીધા. ‘કોણ હતો તે ડોક્ટર, એને