પ્રેમ - નફરત - ૧૨

(37)
  • 7.3k
  • 2
  • 5.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨આરવનું મન આજે કામમાં લાગતું ન હતું. ચાતક પક્ષી વરસાદની રાહ જુએ એમ એ સાંજ પડવાની રાહ જોઇ રહ્યો હતો. તેનો મનમયુર પ્રેમમાં ગહેકી રહ્યો હતો. હજુ તો એની સાથે એક મુલાકાત જ થઇ છે અને તે પણ વ્યાવસાયિક છતાં જાણે એવું કેમ લાગી રહ્યું છે કે એ કોઇ છોકરો કોઇ છોકરીને પહેલી વખત મળ્યો હોય એવી લાગણી છે? તેને થયું કે યુવા દિલમાં પહેલી વખત કોઇ છોકરીએ આવી લાગણી જગાવી છે.તે વધુ રાહ જોઇ ના શક્યો. સાંજના પાંચ વાગે ફોન લગાવી જ દીધો:'હલો રચના...?''હા, સર, તમારો નંબર સેવ કરી લીધો છે!' રચના જાણે ટહુકી.'તમારા