ત્રિવેણી ભાગ-૫

(11)
  • 4.1k
  • 1.7k

નશામાં ધૂત થયેલા અક્ષયની આંખો ખુલે છે.થોડીકવાર સુધી કશું દેખાતું નથી.સરખી નજર કરીને જોયું તો બ્લેક ફિલમ લગાવેલી ગાડીમાં પોતે પડ્યો છે.દરવાજો ખોલવાની કોશિશ કરી પણ મહેનત વ્યર્થ જાય છે.દરવાજો કોઈએ કંઈ રીતે લોક કર્યો એ સમજાતુ નહોતું.થોડીવાર મથ્યા પછી ફરી પાછો આડો પડ્યો.ઘેન હજુ પુરું ઉતર્યું નહોતું એટલે ઉંઘ ચડી ગઈ.થોડીવાર થઈ ત્યા નિરવ અને સાવન બને આવી ચડ્યા. તપાસ કરી ગાડી જેમ મૂકી ગયા હતા તેમજ છે.એટલે ચૂપકીદીથી ગાડી ચાલુ કરી અને હંકારી ગયા એક અવાવરું જગ્યા તરફ જ્યાં ન કોઈ અવર જવર હતી ના તો કોઈ અવાજ. એકદમ શાંત જગ્યાં. અક્ષયને એક રૂમમા