ધૂપ-છાઁવ - 45

(26)
  • 5.3k
  • 1
  • 3.2k

ઈશાન: અરે યાર, તારા અને મારી ભાભીના તો મારે આશિર્વાદ લેવા જ પડશે ને ! (અને તે અક્ષતના પગમાં પડી ગયો) પણ અક્ષતે તો તેને વ્હાલથી પોતાના ગળે વળગાડી દીધો અને બોલી પડ્યો કે, " યાર, તું તો મારો જીગરજાન છે તારી અને અપેક્ષાની ખુશી એજ મારી ખુશી છે બસ બંને જણાં ખૂબ ખૂબ ખુશ રહો એવા મારા તમને બંનેને આશિર્વાદ છે. " અને તેની આંખમાં તેમજ અપેક્ષાની આંખમાં પણ આંસુ આવી ગયા સાથે સાથે ઈશાન અર્ચનાના પણ પગમાં પડી ગયો તો અર્ચનાએ પણ તેને તેમજ અપેક્ષાને પોતાની ખુશીઓથી વધાવીને ગળે વળગાડી લીધાં... અને ત્યારબાદ ઈશાનના પપ્પા તરત જ બોલી