કહી અનકહી લાગણીઓ - 2

  • 2.4k
  • 1
  • 998

ધીરે ધીરે પ્રેકટીસમાં દિવસો વીતવા લાગ્યા અને જોત - જોતા માં ધોરણ 10 નું પરિણામ આવી ગયું. શિવાનીને 87.16%, આરુષિને 72%, અનાયાને 78%, ટકા આવ્યા. જયારે શિવને 76%, વ્યોમને 82%, દેવને 85% આવ્યા... સૌને પોતાની મેહનત પ્રમાણેનું પરિણામ મળી ગયું હતું..... સૌ પોત - પોતાના પરિણામ થી ખુશ હતા... હવે તેઓ પાછા ડાન્સ કોમ્પિટિશનની પ્રેકટીસમાં લાગી ગયા. ધીરે - ધીરે દિવસો વીતવા લાગ્યા અને ડાન્સ કોમ્પિટિશનનો દિવસ નજીક આવતો ગયો.... આખરે એ દિવસ આવી જ ગયો જેની સૌને રાહ હતી...... બે દિવસ પછી જ ડાન્સ કોમ્પિટિશન હતું... ડાન્સ કોમ્પિટિશનનાં આગલા દિવસે એટલે કે કાલે તેઓ રાજકોટ જવા નીકળવાનાં