જીવનસાથીની રાહમાં... - 6

  • 3.2k
  • 1.5k

જીવનસાથીની રાહમાં....... 6 ભાગ 6 આગળનાં ભાગમાં જોયું કે ફાલ્ગુન મૈથલીને લગ્ન માટે ના પાડે છે. મૈથલીને આ વાતથી ઘણી દુઃખી થઈ જાય છે. વર્ષા ફાલ્ગુનને ના પાડવાનું કારણ પુછે છે. હવે આગળ " કેમકે હું નુપુરને પ્રેમ કરું છું કે જે મારી સાથે વિદેશ ભણતી હતી" વર્ષા અને મૈથલી કોઈ જવાબ આપ્યો નહીં. " પ્લીઝ મને સમજવાની કોશિશ કર હું નુપુર ને પ્રેમ કરું છું એટલે હું તારી સાથે લગ્ન કરી કંઈ રીતે તારી સાથે લગ્ન કરી વિશ્વાસધાત કરતે એટલે હું તને આ જણાવા માટે જ બોલાવી છે. સૉરિ" " પણ ફાલ્ગુન "(વર્ષા) વર્ષા રોકતાં મૈથલી પોતાનાં આસું લુછીને