અનોખી ની અનોખી કહાની - 2

  • 2.9k
  • 1.2k

ભાગ :2જય‌ મુરલીધર અનોખી: મારા લગ્નના દિવસે ભવ્ય એ‌ મને એની સચ્ચાઈ કીધી..માયા: કેવી સચ્ચાઈ..અનોખી: લગ્ન‌ પછી હું થાકીને ઉપર રુમમાં આવી, હજી તો હું રુમમાં આવી ત્યાં મારી પાછળ ભવ્ય પણ આવ્યો અને મને તેને પોતાની વાત સાંભળવાનું કીધું..ભવ્ય: જો મારા મમ્મી પપ્પા એ તારા ઘરે આ વાત કીધી હતી, પણ‌ મને નહીં ખબર‌ કે તને ખબર‌‌ છે કે નહીં...અનોખી: કઈ વાત....ભવ્ય: હું એક છોકરી ને પ્રેમ કરુ છુ.. અમે સાથે કોલેજ કરી છે અને અમે એક જ કંપનીમાં જોબ કરીએ છીએ..મે મમ્મી પપ્પા જોડે વાત પણ કરી હતી મમ્મી પપ્પા ને તો કોઈ ‌વાંધો ન હતો અમારા લગ્ન