એક નાનકડી સાથીદાર - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

  • 2.9k
  • 1.2k

(અંતિમ ભાગ - કલાઈમેકસ) કહાની અબ તક : પાપુ ને સ્વયમ મનાવે છે, પાપુ નાનકડી છોકરી છે, માત્ર ત્રણ વર્ષ ની પાપુ બહુ જ ક્યૂટ લાગતી. આથી જ ઘર માં બધા ની જાન પણ છે! પણ સાવ નવા એવા સ્વયમ સાથે એણે વધારે જ ગમતું હતું તો સ્વયમ જ્યારે વિશાખા સાથે સવાર નો ચાલ્યો ગયો હતો તો પાપૂ એના થી રિસાઈ ગઈ હતી! નાના છોકરા ઓ માટે તો કોઈ પણ અજનબી જેવું હોતું જ નહિ ને! પાપુ ને મનાવવા સ્વયમ એણે એક આઇસ્ક્રીમ શોપ પર લઈ જાય છે. એણે આઇસ્ક્રીમ ખાતા જોઈ એ ભૂતકાળ ને વાગોળી રહ્યો હતો. એણે યાદ કર્યું કે આજે આખો દિવસ વિશાખા