આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -76

(116)
  • 6.1k
  • 3
  • 3.8k

આઈ હેટ યુ પ્રકરણ -76બધાં મિત્રોનાં રસીક અનુભવ અને મૈત્રી પ્રેમની વાતો સાંભળી રાજ બોલી રહેલો. નંદીનીનો ઉલ્લેખ કરી એની વાતો કરી રહેલો. અને નંદીની વિરાટનો મેસેજ જોઈ વાંચીને એનાં પલંગમાં બેઠી બેઠી વિરાટનો વિડીયો કોલ સાંભળી જોઈ રહી હતી રાજ બોલી રહેલો નંદીની સાંભળી જોઈ રહી હતી કેટલાય સમય પછી રાજને જોઈ રહી હતી રાજનાં હોઠે માત્ર નંદીની હતી નંદીનીની આંખમાં આંસુ વહી રહેલાં એનું એક ડૂસકું કોઈને સંભળાય નહીં એમ વિડીયો કોલ જોઈ રહી હતી.અને રાજ આગળ બોલ્યો...નંદીનીનાં આપેલા સમ પછી કેટલાય દિવસ હું સાવ ચૂપ થઇ ગયો નથી કોઈ સાથે વાત કરી નથી તમારાં મિત્રો પાસે પણ