વસુધા - વસુમાં - પ્રકરણ -20

(56)
  • 6.5k
  • 3.7k

વસુધાપ્રકરણ -20વસુધાને પીતાંબર કોઈક મોંઘી ભેટ આપવા માંગતો હતો. પણ વસુધાએ કહ્યું મને આપવું હોયતો મારુ મનગમતું આપો પીતાંબરે કહ્યું બોલને તું કહે એ આપું નવું ઘરેણું- સાડી તારી કોઈ મનગમતી વસ્તુ બોલ હું શું આપું ? જેવાંથી તું રાજી થઈ જાય કહે વસુધા.વસુધાએ કહ્યું તમે મને આપવા માંગો છો એ બધુંજ મારી પાસે છે મારાં મનનું ગમતું તો તમારો પ્રેમ વિશ્વાસ વફાદારી જે આપણાં સંબંધને મજબૂત કરનાર છે એ આપો. મને આગળ ભણાવો જેથી હું આપણાં બાળકોને પણ ખુબ સારું શિક્ષણ અને સંસ્કાર આપી શકું એમ કહી વસુધાએ પીતાંબરની આંખોમાં જોયું.પીતાંબર વિસ્મય થઈને જોઈ રહ્યો એણે કહ્યું વસુધા હું